Category: મનોરંજન

મિસ વર્લ્ડ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે નિકિતા પોરવાલ, તૈયારીઓને લઈને કરી ખાસ વાતો

નવી દિલ્હી: મિસ વર્લ્ડ 2026 સ્પર્ધા માટે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મોડેલ નિકિતા પોરવાલ હાલ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાની તૈયારી, પરિવારનો સાથ, ‘બ્યુટી વિથ અ પર્પઝ’…