રાહુલ ગાંધી 8 ઓગસ્ટે પ્રયાગરાજમાં કરશે યુવાનો સાથે સંવાદ
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેઓ 8 ઓગસ્ટે પ્રયાગરાજની મુલાકાતે જશે. તેમણે યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે તેઓ તેમના પ્રશ્નો સાંભળવા અને રોજગાર સહિતના મુદ્દાઓ…
કામિકા એકાદશી વ્રત 2026: કામિકા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું?
સાવન મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત અત્યંત પવિત્ર એકાદશી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપવાસ અને પૂજા કરવાથી જીવનના પાપોનો નાશ થાય છે, સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે અને…
ધોરાજીમાં બદલાતા હવામાનથી વાયરલ ઇન્ફેક્શનનો પ્રકોપ: સિવિલ હોસ્પિટલમાં દૈનિક ૧૦૦૦થી વધુ દર્દીઓનો ઘસારો
જુલાઈ મહિનામાં ૩૦ હજારથી વધુ ઓપીડી નોંધાઈ; ધોરાજી અને આસપાસના ૨૯ ગામના લોકો લઈ રહ્યા છે અત્યાધુનિક સારવાર. રાજકોટ/ધોરાજી:રાજકોટ જિલ્લાના ધોરાજીમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે. શરદી, ઉધરસ, તાવ, પેટમાં…
રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદની તપાસ સમિતિ અધ્યક્ષ વિહોણી
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન ખર્ચ મામલે ઊભા થયેલા વિવાદની તપાસ માટે રચાયેલી સમિતિ હાલ અધ્યક્ષ વિનાની બની ગઈ છે. આ તપાસ સમિતિના અધ્યક્ષ પદે તા. 1 જુલાઈના રોજ સી.કે. નંદાણીની નિમણૂક કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ તા. 3 જુલાઈએ તેમની જગ્યાએ…