Share Market Today: GIFT Niftyના સંકેત, બજારમાં સાવચેતી
મુંબઈ, 11 ઑગસ્ટ 2026: Share Market Today ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ સાવચેતીભર્યો જોવા મળી રહ્યો છે. સવારે GIFT Niftyના ફ્લેટથી નેગેટિવ સંકેતો મળ્યા બાદ Sensex અને Niftyમાં નબળી શરૂઆતની શક્યતા બની હતી. વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને…