રાહુલ ગાંધી 8 ઓગસ્ટે પ્રયાગરાજમાં કરશે યુવાનો સાથે સંવાદ
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેઓ 8 ઓગસ્ટે પ્રયાગરાજની મુલાકાતે જશે. તેમણે યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે તેઓ તેમના પ્રશ્નો સાંભળવા અને રોજગાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવા પ્રયાગરાજ આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં દેશની ભરતી પ્રક્રિયા, પરીક્ષા વ્યવસ્થા […]
Continue Reading