રાહુલ ગાંધી 8 ઓગસ્ટે પ્રયાગરાજમાં કરશે યુવાનો સાથે સંવાદ
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેઓ 8 ઓગસ્ટે પ્રયાગરાજની મુલાકાતે જશે. તેમણે યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું…
